-->

વિશ્વ વસ્તી દિવસની ઉજવણી - 2023

RAMESH CHAUDHARI
11 જુલાઈના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આપણી શાળામાં પણ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. જેમાં નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બધા જ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સરસ મજાના પોતાના વિચારો નિબંધમાં લખ્યા તેમજ સરસ મજાના ચિત્રો દોર્યા હતા. જેમાંથી મૂલ્યાંકન કરીને એકથી પાંચ નંબર મેળવનાર વિદ્યાથીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.