-->

શિક્ષક ભરતી

શિક્ષક ભરતી વાવ-થરાદ

શિક્ષક ભરતી વાવ-થરાદ

વાવ - થરાદ જિલ્લાની છેલ્લા 10 વર્ષથી કાર્યરત અને નામાંકિત શાળાઓમાંથી એક દેવ વિદ્યામંદિર થરાદ- પીલુડા સંકુલમાં જુન - ૨૦૨૬ ના નવીન સત્ર માટે નીચે મુજબનો શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની જરૂરીયાત હોઈ લાયકાત અને અનુભવી ઉમેદવારો અરજી કરી શકે છે.
ક્રમ વિભાગ લાયકાત જગ્યા વિષય
1 KG, બાલવાટિકા B.A., P.T.C. 2 બહેનો જનરલ
2 પ્રાથમિક,ધો 1 થી 5 P.T.C./B.A. B.Ed 3 ભાઈઓ/ બહેનો અંગ્રેજી/ ગણિત/
પર્યાવરણ
3 ઉ. પ્રાથમિક,ધો 6 થી 8 B.A./ B.Sc., B.Ed. 3 ભાઈઓ/ બહેનો હિન્દી/ અંગ્રેજી/ ગણિત
ગુજરાતી
4 માધ્યમિક, ઉ. માધ્યમિક
ધો. 9 થી 12(આર્ટસ)
B.Sc./ M.A., B.Ed. 4 (ભાઈઓ/ બહેનો અંગ્રેજી/ મનોવિજ્ઞાન/ સા.વિ./
સંસ્કૃત/ ગણિત/ વિજ્ઞાન
5 ક્લાર્ક - પટાવાળા B.C.A., P.G.D.C.A 2 શાળા અને ડીજીટલ કામના
જાણકાર
6 હોસ્ટેલ માટે
રસોઈયા - વાસણ - કચરાપોતું
રસોડાનો અનુભવ
શાળા હોસ્પીટલમાં કચરા પોતાનો અનુભવ
2 110 બાળકોનું રસોઈ બનાવી શકે તેમજ રસોડામાં કચરા-પોતું- વાસણ- બાળકોના કપડા ધોવાની કામગીરી

નોંધ :

  • લાયકાત અને અનુભવના આધારે પગારધોરણ રહેશે.
  • બહારના જીલ્લાના કે દુરના શિક્ષક ભાઈ બહેનો માટે રહેવા જમવાની સગવડ
  • અનુભવીની પહેલી પસંદ થશે.
  • ઈચ્છુક ઉમેદવારોને શાળાની વેબસાઈટ www.devvidhyamandir.in પર ફોર્મ ભરી એ ફોર્મ pdf ફોર્મેટમાં આપેલ નંબર પર ફરજીયાત વોટ્સએપ કરવું.

રૂબરૂ મુલાકાત તારીખ : 27/04/2026

સમય : સવારે 09:00 થી 10:00 , લેખિત પરીક્ષા - મૌખિક : 10:00 થી 02:00

દેવાભાઈ જે, પટેલ

પ્રમુખશ્રી દેવ વિદ્યામંદિર

સ્થળ : ગાયત્રી વિદ્યાલયની પાછળ, મલુપુર રોડ, થરાદ, જિ : વાવ-થરાદ