-->

સંકુલ પરિચય :

શાળા માહિતી બોક્સ

દેવ વિદ્યામંદિર,થરાદ

            દેવ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત દેવ વિદ્યામંદિર,થરાદ એ બાલમંદિર, પ્રાથમિક , ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક -ઉચ્ચ માધ્યમિક વિભાગો ધરાવતુ વિદ્યાસંકુલ છે. આંતરિયાળ અને વિકાસશીલ વાવ-થરાદ જીલ્લાના લોકોને ગુણાવત્તાયુક્ત અને અસરકારક શિક્ષણ મળી રહે તે માટે સતત કાર્યરત અને અધતન સુવિધાઓ ધરાવતું સંકુલ છે. શાળામાં બાળકને પ્રવૃતિમય શિક્ષણ આપવામાં આવે છે જેથી દરેક બાળકનો સર્વાંગી વિકાસ થાય. શાળામાં દરેક પ્રકારની ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ છે. દુરના ગામડાઓમાંથી આવન - જાવન માટે શાળા વાહન સુવિધા પણ ઉપલબ્ધ છે.તથા શાળા સંકુલમાં કુમાર અને કન્યા હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ છે.


શાળામાં ચાલતા અભ્યાસક્રમો

  • બાલમંદિર : સોપાન 1 અને 2
  • બાલવાટિકા
  • પ્રાથમિક : ધોરણ 1 થી 8
  • માધ્યમિક : ધોરણ 9 અને 10
  • ઉચ્ચ માધ્યમિક : ધોરણ 11 અને 12 ( આર્ટસ )

સ્કૂલ બોક્સમાં ફોટો
શાળા માહિતી બોક્સ

દેવ વિદ્યામંદિર,પીલુડા

            દેવ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત દેવ વિદ્યામંદિર,પીલુડા એ બાલમંદિર, પ્રાથમિક , ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક -ઉચ્ચ માધ્યમિક વિભાગો ધરાવતુ વિદ્યાસંકુલ છે. આંતરિયાળ અને વિકાસશીલ વાવ-થરાદ જીલ્લાના છેવાડાના ગામોના લોકોને ગુણાવત્તાયુક્ત અને અસરકારક શિક્ષણ મળી રહે તે માટે સતત કાર્યરત અને અધતન સુવિધાઓ ધરાવતું સંકુલ છે. શાળામાં બાળકને પ્રવૃતિમય શિક્ષણ આપવામાં આવે છે જેથી દરેક બાળકનો સર્વાંગી વિકાસ થાય. શાળામાં દરેક પ્રકારની ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ છે. દુરના ગામડાઓમાંથી આવન - જાવન માટે શાળા વાહન સુવિધા પણ ઉપલબ્ધ છે.તથા શાળા સંકુલમાં કુમાર અને કન્યા હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ છે.


શાળામાં ચાલતા અભ્યાસક્રમો

  • બાલમંદિર : સોપાન 1 અને 2
  • બાલવાટિકા
  • પ્રાથમિક : ધોરણ 1 થી 8
  • માધ્યમિક : ધોરણ 9 અને 10
  • ઉચ્ચ માધ્યમિક : ધોરણ 11 ( આર્ટસ )

સ્કૂલ બોક્સમાં ફોટો