-->

માસિક ટેસ્ટ પરિણામ - સપ્ટેમ્બર 2025

બાળક વર્ષ દરમિયાન જુદા જુદા વિષયોનો અભ્યાસ કરે છે. જેમાં તે નવીનતમ માહિતી શીખે છે અને જાણે છે. અભ્યાસની સાથે સાથે તે વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ કરે છે જેનાથી તેનામાં સર્વાંગી વિકાસ થાય છે અને સુસુપ્ત શક્તિઓ બહાર આવે છે. આ માટે બાળક શું અને કેટલું શીખ્યો તે જાણવા તેનું સમયાંતરે મૂલ્યાંકન કરવામાં આવે છે. આ માટે આપણી શાળામાં દર મહિને બાળકોનું માસિક ટેસ્ટ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે. દર મહિને યોજાતા ટેસ્ટમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિધાર્થીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. 

સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલ ટેસ્ટમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિધાર્થીઓની યાદી મેળવવા અહીંયા ક્લિક કરો.