-->

વિદ્યાસંકુલનુ ઉદ્દધાટન

RAMESH CHAUDHARI
             વિદ્યાસંકુલ નુ ઉદ્દધાટન તારીખ 6/6/2016 ના રોજ ભારત દેશના વીરસપૂતો ના હસ્તે કરવામાં આવ્યુ, તે દરમિયાન થીરપુર નગરી ના ધારાસભ્ય માનનીયશ્રી પરબતભાઈ પટેલ તેમજ થરાદ શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.....