-->

સમુહગાન સ્પર્ધા 2026

 દર વર્ષે ભારત વિકાસ પરિષદ દ્વારા શાળાના બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિ બહાર આવે તે હેતુસર થરાદ ખાતે જુદા જુદા વિભાગોનમાં સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ આયોજન ડેઝર્ટ હોટલ ખાતે 04 સપ્ટેમ્બર ના રોજ સાંજે સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં આપણી શાળાના વિધાર્થીઓ પણ સામેલ થયા હતા અને સુંદર મજાની રજૂઆત કરી હતી.