-->

સ્ટાફ મિટીંગ_ દેવ વિદ્યા મંદિર થરાદ

                     આજ રોજ દેવ વિદ્યા મંદિર થરાદ મા શાળા ના પ્રમુખ શ્રી દેવાભાઈ પટેલ સાહેબ ના અધ્યક્ષ સ્થાને સ્ટાફ મિટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક સ્ટાફ મિત્રો એ હાજરી આપી હતી. 
          મીટિંગ માં શાળા, સ્ટાફ, વિધાર્થીઓ ને લગતા પ્રશ્નો ની ચર્ચા કરવા મા આવી. તેમજ આવનારી ૧૫ ઑગસ્ટ ની સંપૂર્ણ તૈયારી ની માહિતી સંચાલક સાહેબ ને  આપવામાં આવી.