ભારત દેશ ની સંસ્કૃતિ માં અનેક તહેવારો આવતા હોય છે. લોકો ધામ ધૂમ થી તહેવારો ની ઉજવણી પણ કરવામાં આવે છે. તહેવારો ની ઉજવણી ની સાથે આપણે બીજી બાબતો નો પણ ખ્યાલ રાખવાનો હોય છે. ઉતરાયણ એક એવો તહેવાર છે જેમાં બાળકો, મોટા મજા લે છે તો પક્ષીઓ ને સજા પણ મળે છે. સવાર સાંજ પક્ષીઓ પોતાના બાળકોને માટે દાણાની શોધ માં નીકળે છે અને શિકાર બની જાય છે.
આજ રોજ દેવ વિદ્યા મંદિર થરાદ ના પ્રાંગણમાં થરાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી સિંધ સાહેબ ના અધ્યક્ષ સ્થાને "" કરુણા અભિયાન "" અંતગૅત બાળકો ને વિસ્તૃત માહિતી આપી હતી. શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબે સૌ પ્રથમ બધાને આવકાયૉ હતા અને બાળકો ને સવાર સાંજ એક કલાક પતંગ નહિ ચગાવી માનવતા દાખવવાની વાત કરી હતી. છેલ્લે શાળા ના આચાર્ય શ્રી ભરતભાઇ પુરોહિત એ આભાર વિધી કરી હતી.
ત્યારબાદ શાળાના બાળકો દ્વારા થરાદ શહેર માં રેલી નિકાળી લોકજાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું. ત્યારબાદ ફોરેસ્ટ ઓફિસ ના સ્ટાફ દ્વારા બાળકો ને નાસ્તા ની વ્યવસ્થા કરી હતી અને છુટા પડ્યા હતા.