અધતન સુવિધાસભર મકાન
મોકળાશભર્યું રમતગમતનું મેદાન
અનુભવી અને બાળકને સમજી શકે તેવો સ્ટાફ
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ, જ્ઞાનસાધના અને નમોલક્ષ્મી યોજનાનો લાભ
આરામદાયક બેઠકવ્યવસ્થા
પ્રોજેક્ટર દ્વારા ડીઝીટલ શિક્ષણકાર્ય
વર્ગદીઠ મર્યાદિત સંખ્યા
કમ્પ્યુટર અને સાયન્સ લેબ
પીવા માટે મિનરલ પાણી
શાંત અને પ્રાકૃતિક વાતાવરણ
મુલ્યાંકન માટે સાપ્તાહિક એકમ કસોટી
વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી
પ્રવૃતિમય શિક્ષણકાર્ય
અપ ડાઉન માટે બસ સુવિધા