માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં 21 ની જૂન વિશ્વ યોગ દિવસના નામે ઉજવાય છે ત્યારે અમારી શાળામા પણ યોગ દિવસનુ આયોજન કરાયુ હતુ. યોગ એટલે જોડાણ ..... યોગથી શારીરિક-માનસિક તથા બૌદ્ધિક ક્રિયાઓનું જોડાણ થાય છે. વ્યક્તિ શાંતિની અનુભૂતિ કરે છે. તથા ઘણા અસાધ્ય રોગોનુ નિવારણ થાય છે.