-->

શિક્ષક દિવસ

RAMESH CHAUDHARI
    ભારતભરમાં 5 સપ્ટેમ્બર ના રોજ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષક ડૉ. રાધાક્રિષ્ણન ની યાદમાં શિક્ષક દિન ઉજવાય છે તે અતર્ગત અમારી શાળામાં શિક્ષક દિન યોજાયો. તેમાંં શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સમગ્ર દિવસ દરમિયાન શિક્ષણકાર્ય કર્યુ હતુંં..........