''
જ્યાં જ્યાં મિલન છે,
ત્યાં ત્યાં જુદાઈ છે...
તોય વસમી લાગે છે આ વિદાય,
પળમાં ભેગા તો પળમાં જુદાઈ.....''
અમારી શાળામાં આજે ધોરણ 8 ને તથા ખુબ જ ઉત્સાહી અને પ્રેમાળ એવા સવજીભાઈ સાહેબને અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી. તેઓ જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે તેવી શાળા પરિવાર વતી ભગવાનને પ્રાર્થના....