માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવેલા ભારત-પાક. સીમાદર્શન કાર્યક્રમ અંતર્ગત અમારી શાળામાં બાળકોએ ભારત-પાક. ઝીરો પોઈન્ટ ની મુલાકાત લીધી. તેની સાથે નડેશ્વરી માતાજી ના દર્શન કર્યા અને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યુ હતુ. શાળાના બાળકોએ દેશના વીરસપુતો સાથે વાર્તાલાપ કરી તેમની દિનચર્યા જાણી હતી અને સફેદ રણમાં મોજ મસ્તી કરી હતી...
સીમાદર્શન ની સફરે.....
શુક્રવાર, એપ્રિલ 14, 2017