આજ ના ડિઝિટલ યુગમાં દરેક માતા પિતા નું સ્વપ્નું હોય છે, પોતાનું બાળક ભણે, ગણે અને આજના યુગ સાથે તાલ મિલાવે. તેથી માતા પિતા બાળક ની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરતા હોય છે. બાળક શાળા માં પ્રથમ પગ મૂકે ત્યારથી જ તેના જીવન રૂપી પાઠ ની શરૂઆત થઈ જાય છે. દેવ વિધામંદિર થરાદ ત્રીજા વર્ષ મા મંગલ પ્રવેશ કરી બાળકોના મન ને જાણી તેની પ્રાથમિક ક્ષણો ને રંગીન બનાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. માત્ર પુસ્તકકીયા જ્ઞાન થી નહીં પણ બાળકોના વિચારો સાથે તાલમેલ મેળવી રહ્યું છે...
"માટી નો પિંડો લઈ કોડિયું કંડારીશુ,
અભ્યાસરુપી વાટ મુકી તેને પ્રગટાવીંશું,
તેની જીવનજ્યોત કાયમ દીપાવીશુ
સૂરજ તો ના સહી પરંતુ દિપક બનાવીશું."
શાળા પ્રવેશોત્સવ 2017
"માટી નો પિંડો લઈ કોડિયું કંડારીશુ,
અભ્યાસરુપી વાટ મુકી તેને પ્રગટાવીંશું,
તેની જીવનજ્યોત કાયમ દીપાવીશુ
સૂરજ તો ના સહી પરંતુ દિપક બનાવીશું."
શાળા પ્રવેશોત્સવ 2017