-->

શાળા વિશે :

RAMESH CHAUDHARI
નમસ્કાર મિત્રો,
        સમયને પસાર  થતા વાર લાગતી નથી. આજ કાલ કરતાં આ વેકેશન પુરૂ થઇ ગયું. વેકેશનની મજા કરીને ફરી જયારે શાળામાં જવાનું છે  ત્યારે દરેક વિદ્યાર્થીને એમનુ નવિન સત્ર ખુબ જ ફળદાયી અને પ્રગતિકારક નીવડે તેવી દેવ વિધામંદિર પરિવાર વતી ખુબ ખુબ શુભેચ્છાઓ.......