વર્ષા ઋતુ નું આગમન એટલે ખુશીની લહેર. ઝરમર ઝરમર વરસાદ થી આખું વાતાવરણ રંગીન બની જાય છે ધરતી માતા એ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવું લાગે છે અને પ્રકૃતિ માં ચાર ચાંદ લગાવી દે છે. લીલી હરીયાળી થી આપણી આંખો ને ઠંડક પ્રસરી જાય છે.
દેવ વિધામંદિર થરાદ નું આજ નું પ્રાકૃતિક સૌંદર્ય કેમેરા માં કેદ થઈ ગયુ હતું. શાળા ના સંચાલક અને પ્રકૃતિપ્રેમી શ્રી દેવાભાઈ પટેલ દ્વારા સતત દેખરેખ અને જાતે જ સંપૂર્ણ બગીચા ની કાળજી લેવાથી આજે શાળા નો નજારો કંઈ ક અલગ જ તરી આવે છે.