દેવ વિદ્યા મંદિર થરાદ દ્વારા બાળક ને શિક્ષણ તો અપાય જ છે પણ બાળક નો સવાૅગી વિકાસ થાય તે પણ બાબત કેન્દ્ર સ્થાને રાખવા માં આવે છે. બાળક પ્રવૃતિ મય રહેશે તો તેનો વિકાસ થતો રહેશે.
નાના બાળકો દ્વારા આજે સુંદર રીતે રંગ પુરણી કરીને નોટિસ બોર્ડ ને સજાવી દીધી હતી. નાના બાળકો ને માત્ર માગૅદશૅન ની જરૂર હોય છે અને તેમની કલા શકિત ને બહાર લાવે છે. અભિનંદન આવા બાળકો ને...