શિક્ષણ પ્રણાલી ત્રણ બાબતો સાથે સંકળાયેલી છે... જે 1.વાલી 2 વિધાર્થી 3.શિક્ષક આ ત્રણેય શિક્ષણ ના આધારો છે. બાળક નો સવાૅગી વિકાસ તેના ધર ના વાતાવરણ માંથી મળે છે. બાળક ને જરૂરી માગૅદશૅન શાળા માંથી મળે છે.
આજ રોજ દેવ વિદ્યા મંદિર થરાદ દ્વારા શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને "" વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા ના આચાર્ય શ્રી ભરતભાઇ પુરોહિત દ્વારા સૌ પ્રથમ બધા ને આવકારવા માં આવ્યા. અને શાળા ની કામગીરી ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી. શાળા ના તમામ શિક્ષક મિત્રો એ પોતાનો સંપુણૅ પરીચય આપ્યો. ત્યારબાદ શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ દ્વારા આજની શિક્ષણ વ્યવસ્થા વિશે વાત કરી. અને વાલીઓ સાથે સંવાદ કયાૅ.
અંતે શાળા ના ઉપાચાયૅ જયેશભાઈ પંડયા એ તમામ વાલીઓ નો આભાર માન્યો હતો. અને ચા નાસ્તો કરી છુટા પડ્યા હતા.
વાલીઓ ના પ્રતિભાવો.....