આજનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજી નો યુગ છે. કમ્પ્યુટર ની દુનિયા માં આજે માનવી છેક ચંદ્ર પર પહોંચી ગયો છે તે બધા વૈજ્ઞાનિકો ને આભારી છે.
આજ નો દિવસ એટલે"" રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ""પ્રથમ એશિયા નોબલ પુરસ્કાર વિજેતા ડો. સી. વી. રામન ની યાદ માં એટલે કે આજે તેમને પ્રકાશ નુ પરાવતૅન એટલે કે રામન ઈફેક્ટ ની શોધ કરી.તેથી આજના દિવસે "" રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ "" ની ઉજવણી કરવામાં આવે છે..
આજ રોજ દેવ વિદ્યા મંદિર થરાદ ખાતે શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબ ના અધ્યક્ષ સ્થાને આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. શાળા ના ગણિત વિજ્ઞાાન ના ઉત્સાહી શિક્ષક શ્રી રમેશભાઈ ચૌધરી અને દિનેશભાઈ પ્રજાપતિ દ્વારા બાળકો ને માગૅદશૅન આપવા માં આવ્યું હતું. આજે કિવઝ સ્પર્ધા ની સાથોસાથ જાદુ ખેલ શોધ અને શોધક થકી બાળકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાયૅકમ ની શરૂઆત ધોરણ 10 ના વિધાર્થી રબારી વિરમભાઈ દ્વારા કરવામાં આવ્યુ હતુ. કાયૅકમ નું સંપૂર્ણ સંચાલન રમેશભાઈ ચૌધરી એ કયુૅ હતું.
શાળા ના ઉપાચાયૅ જયેશભાઈ પંડયા એ કિવઝ નું પરીણામ જાહેર કયૂૅ ત્યારે તાળીઓના ગડગડાટ થી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. છેલ્લે શાળા ના ગણિત વિષય ના ઉત્સાહિત શિક્ષક શ્રી વશરામભાઈ ચૌધરી એ આભાર વિધી કરી આજના યુગ સાથે કલમ મિલાવી ચાલવાની વાત કરી કાયૅકમ પૂણૅ જાહેર કયૉ હતો...

- આજની ક્વિઝ સ્પર્ધાની વિજેતા ટીમ : આર્યભટ્ટ
- ચૌધરી આદિત્યભાઈ હરેશભાઈ ધોરણ : 6
- ચૌધરી યોગેશભાઈ ગેનાભાઈ ધોરણ : 7
- ચૌહાણ દિપકકુમાર તુલસીભાઈ ધોરણ : 8
- સેજુ અજયભાઈ હીરાભાઈ ધોરણ : 9