આથી તમામ વિદ્યાર્થી
મિત્રોને જણાવવાનું કે તા : ૦૧/૦૩/૨૦૧૮ ને ગુરુવારે હોળીની રજા રહેશે.
તા : ૦૨/૦3/૨૦૧૮ ને શુક્રવારે ધૂળેટીની રજા રહેશે અને તા : ૦૩/૦3/૨૦૧૮ ને શનિવારે સ્થાનિક
રજા રહેશે. તા : ૦૫/૦3/૨૦૧૮ ને સોમવારના રોજ શાળાનો સમય ૧૦.૩૦ નો રહેશે. જેથી શાળામાં
સમયસર હાજર રહેવું.
- તા : ૦૧/૦૩/૨૦૧૮ (હોળી )
- તા : ૦૨/૦3/૨૦૧૮ (ધૂળેટી )
- તા : ૦૩/૦3/૨૦૧૮ (સ્થાનિક રજા )
- તા : ૦૪/૦૩/૨૦૧૮ ( જાહેર રજા )
આપ સર્વેને શાળા પરિવાર વતી હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
તારીખ : ૦૫/૦૩/૨૦૧૮ ને સોમવારે શાળાનો સમય સવારે ૧૦:૩૦ રહેશે.....
વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃતિઓના ફોટો જોવા તેમજ ડાઉનલોડ કરવા માટે અહિયાં ક્લિક કરો.
વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃતિઓના ફોટો જોવા તેમજ ડાઉનલોડ કરવા માટે અહિયાં ક્લિક કરો.