-->

વાલી મિટીંગ _kg 1.2 ધોરણ 01 થી 05 - 2018

                              શાળા, શિક્ષક, વિધાર્થી,અને વાલીઓ શિક્ષણના મહત્વના પાયા ના હેતુ છે. શિક્ષણ માં આ બધાની આવશ્યકતા જરૂરી છે. આના વગર ચાલે જ નહી. વાલી શાળાની મુલાકાત લેશે તો જ શાળા વિશે શિક્ષકો વિષે પોતાના બાળકની પ્રગતિ વિષે જાણી શકે છે.                                                               આજ રોજ દેવ  વિદ્યા મંદિર થરાદ સંકુલ મા વાલી મિટીંગ નું આયોજન શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબ ની અધ્યક્ષ સ્થાને રાખવા માં આવી હતી. જેમાં નવા વષઁની શુભેચ્છા પાઠવી અને બધાને આવકારવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રમુખ સાહેબે શાળા ના નિયમો તેમજ નવા વષૅ થી જરૂરી સુધારા માટે વાલીઓ ને જાણ કરી હતી.                                                                                            અંતે શાળા ના ઉપાચાયૅ જયેશભાઈ પંડયા એ બધાનો આભાર માન્યો હતો . અને મિટીંગ પૂણૅ કરી હતી.                                                                                  નવા સત્ર જુન 2018 માટે વિધાર્થીઓ માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે . પ્રવેશ ફોર્મ ભરવા નીચે ક્લિક કરો.Open my school website.... 


http://www.devvidhyamandir.com