આજ નું બાળક આવતી કાલ નું ભવિષ્ય છે. તેથી આજ ના બાળક ને શિક્ષણ ની ખૂબજ જરૂર છે. બાળક ભણવા ની સાથે વિવિધ ઈતર પ્રવૃત્તિઓ પણ કરે છે. તેથી તેના જ્ઞાન માં સતત વધારો થયો છે.. તેની સાથે તે ભણવા માં પણ હોંશિયાર હોવો જોઈએ. તેથી તેનું જ્ઞાન ચકાસણી કરવા તેની પરિક્ષા લેવા માં આવતી હોય છે. શિક્ષક દ્વારા તેને સતત માગૅદશૅન પુરૂ પાડવા માં આવે છે. અને બાળક પરીણામ લાવી ને પોતાની જ્ઞાન શકિત બહાર લાવે છે.
દેવ વિધામંદિર દ્વારા Kg 1/2 અને ધોરણ 01 થી ધોરણ 09ની પરીક્ષા શાંતિમય વાતાવરણ માં બાળકો આપી રહ્યા છે. શિક્ષકો નું સુપરવિઝન અને બાળકો ની મહેનત રંગ લાવી રહી છે...શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ દ્વારા પણ સતત મોનીટરીંગ દરેક વગૅખંડ માં જઈ ને કરી રહ્યા છે. અને બાળકો ના ઉત્સાહ માં વધારો કરી રહ્યા છે.
પરિક્ષાનું પરીણામ તા. 05/05/2018 ને શનિવાર ના રોજ 8: 00 કલાકે આપવામાં આવશે