આ પૃથ્વી પર અનેક સજીવો વસવાટ કરે છે. તેની સાથે અનેક પરીબળો મહત્વનો ભાગ ભજવ્યો છે. અને દરેક ને હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. આપની આસપાસ હરીયાળી થકી જ આપનું જીવન નીલોમય બની જાય છે.
વન તેમજ વન્ય જીવ નું રક્ષણ કરવું આપણી ફરજ છે. અને આ અંગે વધુ માહિતી મળી રહે તે ઉદેશ્ય થકી સુઈગામ તાલુકાના નડાબેટ મુકામે ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું .
જેમાં દેવ વિધામંદિર થરાદ ના બાળકો એ પણ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. શાળા ના આચાર્ય શ્રી ભરતભાઇ પુરોહિત ના માગૅદશૅન થકી કાયૅકમ માં સહભાગી થયા હતા. નડાબેટ માતાજી ના દશૅન તેમજ સીમા દશૅન તેમજ વિદેશી પક્ષીઓ જોવાનો આનંદ બાળકો એ માણ્યો હતો. આખો દિવસ રોકાયા બાદ સાંજે પરત આવ્યા હતા. તારીખ 23/03/2018