ભારત દેશ સંસ્કૃતિ નો દેશ છે.વિવિધતા માં એકતા ની સાથે સાથે લોકો ઉત્સવ પ્રિય પણ એટલા જ છે. આપણા ધાર્મિક તહેવારો ધણા છે.લોકો મન મુકીને ઉજવણી કરતા હોય છે.
બાળકો પણ તહેવાર થી માહિતગાર થાય તે હેતુથી સંચાલક સાહેબ શ્રી દેવાભાઈ પટેલ ના માગૅદશૅન થકી આજ રોજ દેવ વિદ્યા મંદિર થરાદ ખાતે "અષાઢી બીજ" ઉજવણી કાયૅકમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સંપૂર્ણ સંચાલન આચાર્ય સાહેબ શ્રી ભરતભાઇ પુરોહિત એ કયુૅ હતું. કાર્યક્રમમાં બાળકો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમાં વક્તવ્ય... કવિતા... ભજન... દુહા... લોકગીત બાળકો એ રજુ કયાૅ હતા.
છેલ્લે બાળકો મન ભરી ને ગરબા રમ્યા હતા અને નાસ્તો કરી છુટા પડ્યા હતા.