આજ રોજ દેવ વિદ્યા મંદિર થરાદ દ્વારા ગુજરાત સરકાર દ્વારા આયોજીત ઓરી અને ઉબેલા રસીકરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ડૉ જાવેદ સર ની ટીમ દ્વારા ખુબજ સારી કામગીરી નિભાવી દરેક બાળક ને હસતાં હસતાં રસી આપવામાં આવી હતી . શાળા ના પ્રમુખ સાહેબ શ્રી દેવાભાઈ પટેલ સાહેબે પણ બાળકો ને સાચી સમજણ પુરી પાડી હતી. આરોગ્ય ટીમ દ્વારા દરેક સ્ટાફ મિત્રો નો હ્દય પૂર્વક આભાર માન્યો હતો.