સ્વામી વિવેકાનંદ ના પ્રેરણાદાયી પ્રવચનો થી આખો ભારત દેશ ખુબ જ પ્રેરણા મેળવે છે. તેમના જીવનમાંથી આજના યુવાનો ને ઘણુ બધુ શિખવા મળ્યું છે .
11 સપ્ટેમ્બર ના રોજ અમેરિકા ના શિકાગો શહેરમાં સ્વામી વિવેકાનંદ એ ધમૅ પરીષદ માં બોલવાની સાથે જ તાળીઓ ના ગડગડાટ થી આખો સભાખંડ ગુજી ઉઠયો હતો. જેને આજે 125 વષૅ પુરા થતા શાળા કક્ષાએ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળા ના શિક્ષિકા બહેન રિધ્ધિ બેન પટેલે સુંદર રીત બાળકો ને આજના દિવસ નુ મહત્વ સમજાવ્યું હતું.
શાળા ના ઉપાચાયૅ જયેશભાઇ પંડ્યા એ સ્વામી વિવેકાનંદ ના જીવન પ્રસંગો થી માહિતગાર કર્યા હતા..