જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા દર વષૅ ગણિત - વિજ્ઞાન પ્રદશૅન નું આયોજન કરવામાં આવે છે. જેના થકી બાળકો ના નવિનતમ વિચારો થકી અવનવી કૃતિ ઓ રજૂ કરાતી હોય છે.
આ વષૅ પણ સી.આર .સી.કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદશૅન વજેગઢ પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યુ હતું. જેના માગૅદશૅક ગણિત ના ઉત્સાહિત શિક્ષક શ્રી રમેશભાઈ ચૌધરી સાહેબ હતા. વિભાગ 04 ની અંદર પ્રથમ નંબર મેળવ્યો હતો.છેલ્લા 03 વષૅ થી રમેશભાઈ સાહેબ ના માગૅદશૅક થકી પ્રથમ નંબર મેળવેલ છે.
સ્વામી સચ્ચિદાનંદ શાળા વિકાસ સંકુલ ના માધ્યમિક કક્ષાનો ગણિત -વિજ્ઞાન પ્રદશૅન થરાદ ખાતે જયવીર સ્કુલ ઓફ સાયન્સ ખાતે રાખવામાં આવ્યો હતો.તેમાં પણ વિભાગ 04 માં આખા થરાદ તાલુકાની એક માત્ર સ્કુલ દેવ વિદ્યામંદિર ની શાળા ની પસંદગી કરવામાં આવી હતી. આ કૃતિ ના માગૅદશૅક શ્રી માદેવભાઈ ચૌધરી સાહેબ નો નોંધપાત્ર ફાળો રહ્યો છે.
શાળા ને ગૌરવ અપાવનાર શિક્ષકો અને વિદ્યાર્થીઓ ને શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબે અભિનંદન પાઠવ્યા હતા.