-->

S.V.S કક્ષાની નિબંધ સ્પર્ધા.. દેવ વિદ્યામંદિર થરાદ

                  ભારત દેશ એ વિવિધતા માં એકતા ધરાવતો દેશ છે.ભારત દેશ સામે આજે અનેક પડકારો રહેલા છે.તો પણ પડકારો નો સામનો કરી વિશ્વ કક્ષાએ નામના મેળવી છે.
                આજ રોજ svs કક્ષાએ જનતા હાઈસ્કૂલ થરાદ ખાતે શ્રી સોની હિંમતલાલ સાહેબ જનતા હાઇસ્કુલ થરાદના નેતૃત્વમાં આજ રોજ ""રાષ્ટ્રીય એકતા  અને સામુદાયિક સંવાદિતતા''વિષય ઉપર નિબંધ લેખન સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણી બધી શાળામાં થી બાળકો એ ભાગ લીધો હતો.
                દેવ વિધયામંદિર તરફથી શાળા ના આચાર્ય શ્રી ભરતભાઇ પુરોહિત સાહેબ ના માગૅદશૅન થકી રુત્વિકાબેન પ્રભુરામભાઈ  આચાર્ય એ ભાગ લઈ સારો દેખાવ કરયો હતો.. શાળા પરિવાર તરફથી શૂભેચ્છાઑ..