થરાદ તાલુકાની દેવ વિદ્યામંદિર શરૂઆત થી જ બાળકો માં રહલી સુસુપ્ત શકિત બહાર આવે તે માટે હંમેશાં શિક્ષક શ્રી ઓ બાળકો ને પ્રેરણા પુરી પાડે છે. કન્યા કેળવણી ને પણ સારો આવકાર મળ્યો છે. રાજય કક્ષાએ કિવ્ઝ સ્પર્ધા માં પહોંચી શાળા ના ગૌરવમાં વધારો કરેલ છે. છેલ્લા 03 વષૅ થી સી.આર.સી . કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદશૅન માં પ્રથમ નંબર મેળવી તેમજ કિવ્ઝ સ્પર્ધા માં પણ ઉત્કૃષ્ઠ પ્રદશૅન કરેલ છે.
થરાદ તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદશૅન પાવડાસણ શાળામાં યોજવામાં આવ્યું હતું. જેમાં શાળા ના ગણિત ના ઉત્સાહિત શિક્ષક શ્રી રમેશભાઈ ચૌધરી સાહેબ ના માગૅદશૅક થકી બાળકો એ કૃતિ રજુ કરી હતી.
રમેશભાઈ ચૌધરી સાહેબ ના સતત માગૅદશૅન થકી આજે બાળકો એ ગણિત વિજ્ઞાન કિવ્ઝ સ્પર્ધા માં ભાગ લીધો હતો.જેમાં સૌપ્રથમ લેખિત પરીક્ષા માં પ્રથમ નંબર મેળવ્યો હતો.. છેલ્લે મૌખિક પ્રશ્નો બાદ પરિણામ જાહેર કરતા બીજા નંબરે ટીમ ને વિજેતા જાહેર કરી હતી. ગણિત વિજ્ઞાન પ્રદશૅન માં અને કિવ્ઝ સ્પર્ધા માં સારું દેખાવ કરવામાં શાળા ના શિક્ષક શ્રી રમેશભાઈ ચૌધરી સાહેબ નો અમૂલ્ય ફાળો રહેલો છે..શાળા પરિવાર તેમને અને બાળકો ને શુભેચ્છાઓ પાઠવે છે.