-->
વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી -2018
personJAYESH PANDYA
રવિવાર, ઑક્ટોબર 07, 2018
તા.02/10/2017 થી 08/10/2017 દરમિયાન વન્ય પ્રાણી સપ્તાહ દિન 2018 નિમિતે આજરોજ દેવ વિધામંદિર, થરાદ ખાતે વકૃત્વ સ્પર્ધા, તેમજ રેલી કાઢી બાળકોમાં પ્રાણીઓ પ્રત્યે સમજ કેળવી. તેમજ પ્રાણીઓના સંરક્ષણ તથા ઉત્સર્જન વિશે સમજાવ્યુ.