-->

ચિત્ર સ્પર્ધા-2019 દેવ વિદ્યામંદિર થરાદ

                          આજ રોજ દેવ વિદ્યામંદિર થરાદ ખાતે ઉતરાયણ પવૅ ને અનુલક્ષીને આજે ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા વિદ્યાર્થીઓ એ ઉત્સાહ પુવૅક ભાગ લીધો હતો. અને પતંગ ના ચિત્રો દોરી શુભેચ્છાઓ પાઠવી હતી.