યુવાન નો ના યુગ પુરુષ, ધમૅપુરૂષ એવા સ્વામી વિવેકાનંદની 156 મી જન્મજયંતિ ની આજે શાળા કક્ષા એ ઉજવણી કરવામાં આવી હતી. શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબ ના અધ્યક્ષ સ્થાને સૌ પ્રથમ કાયૅકમ ની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. શાળા ના આચાર્ય શ્રી ભરતભાઇ દ્વારા વિવેકાનંદ ના જીવન પ્રસંગો થી બાળકો ને માહિતગાર કરવામાં આવ્યા હતા. શાળા ના અંગ્રેજી ના શિક્ષક શ્રી પ્રવિણભાઈ ગેલોત એ સ્વામી વિવેકાનંદ ના પ્રેરણાદાયી પ્રસંગો થી બાળકો ને પ્રેરણા પુરી પાડી હતી. શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબે આજના દિન અનુરુપ યુવાનો ને આગળ આવી દેશ ને મજબુત બનાવાની આગળ વધવા માગૅદશૅન આપ્યું હતું. શાળા ના બાળકો દ્વારા વક્તવ્ય નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
છેલ્લે શાળા ના ઉત્સાહિત શિક્ષક હકમાભાઈ પ્રજાપતિ એ આજના "યુવાદિન ," "વિશ્વ દીકરી દીન" નિમિત્તે દરેક નો આભાર માન્યો હતો. અને છેલ્લે બધા બાળકો એ પતંગ ચગાવી ને મજા માણી હતી.
છેલ્લે શાળા ના ઉત્સાહિત શિક્ષક હકમાભાઈ પ્રજાપતિ એ આજના "યુવાદિન ," "વિશ્વ દીકરી દીન" નિમિત્તે દરેક નો આભાર માન્યો હતો. અને છેલ્લે બધા બાળકો એ પતંગ ચગાવી ને મજા માણી હતી.
પતંગોત્સવ