-->

સુભાષચંદ્ર બોઝ જન્મ જયંતિ ની ઉજવણી: 2019 દેવ વિદ્યામંદિર થરાદ

                *तुम मुजे खून दो। में तुम्हें आज़ादी दूंगा*
       नेताजी सुभाष चन्द्र बोस की जयंती पर सत सत नमन
       
          આપણા ભારત દેશને આઝાદ કરાવામાં અનેક મહાન વ્યક્તિ ઓનુ યોગદાન રહેલું છે. તેઑ તો પોતાના પ્રાણ ન્યોછાવર કરી અમર થઇ ગયા પરંતુ આજની યુવા પેઢીને એમના જીવન પ્રસંગો થી માહિતગાર કરવા જરૂરી છે.

                આજ રોજ શાળા કક્ષાએ સુભાષચંદ્ર બોઝ ની ૧૨૩ મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી.શાળા ના આચાયૅ શ્રી ભરતભાઇ પુરોહિતએ બાળકો ને નેતાજી ના જીવનપ્રસંગો થી માહિતગાર કયૉ હતા.