-->

વન દિવસની ઉજવણી -2019 દેવ વિદ્યામંદિર

                    આજ રોજ શાળા ખાતે વનવિભાગ થરાદ ના માગૅદશૅન થકી આજ આંતરરાષ્ટીય વન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં રેલી કાઢી માહિતી આપી હતી. ત્યારબાદ શાળા મા વક્તવ્ય નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા ના આચાર્ય શ્રી ભરતભાઇ પુરોહિત દ્વારા માહિતી આપવામાં આવી હતી.