-->

વાલી મીટીંગ -2019 દેવ વિદ્યામંદિર

                         આજ રોજ દેવ વિદ્યામંદિર ખાતે શાળાના પ્રમુખ સાહેબ ના અધ્યક્ષ સ્થાને વાલી મીટિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં શાળા ના આચાર્ય સાહેબ દ્વારા બધાને આવકારવા માં આવ્યા હતા. શાળાના પ્રમુખ શ્રી દેવાભાઈ પટેલ સાહેબે આજની મીટીંગ વિશે વિસ્તૃત ચચૉ કરી હતી અને વાલીઓ ને સાભળ્યા હતા. અને ચા નાસ્તો કરી આભાર માની છુટા પડયા હતા.