-->

11 સાયન્સના વિધાર્થીઓને ટેબ્લેટ વિતરણ -દેવ વિદ્યામંદિર

                           આજ નો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજી નો યુગ છે. આજે દરેક ને ટેકનોલોજી નું ભરપૂર જ્ઞાન હોવું જોઈએ .અને જેના થકી અવનવું જ્ઞાન આપણને મળી રહે છે.વિધાર્થીઓ પણ કોમ્પ્યુટર મોબાઈલ થકી અવનવું જ્ઞાન મેળવી એકવીસમી સદી તરફ આગળ વધી રહ્યા છે..
                               આજ રોજ દેવ વિદ્યામંદિર શાળા તરફ થી 11 સાયન્સ ના વિદ્યાર્થીઓ ને ટેબલેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.જેના થકી બાળકો ટેકનોલોજી દ્વારા શિક્ષણ મેળવી શકશે ..બાળકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.