ભારત દેશ સંસ્કૃતિ અને વિવિધતા અને એકતા નો દેશ છે. વર્ષો થી ચાલી આવતી પ્રણાલી ને દેશ ના લોકો એ સાચવી રાખી છે.. એક ભારત દેશ એવો છે જે ભારત વર્ષ મા આવતા વિવિધ તહેવારો ને ઉમંગ થી ઉજવે છે.. હિન્દુ ઓનો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ.... શ્રાવણ માસ એટલે તહેવારો નો માસ.... એમાં પણ પુનમ નો દિવસ એટલે ભાઈ બહેન ના પ્રેમ નો દિવસ એટલે રક્ષાબંધન.... રક્ષાબંધન એટલે બહેન તરફ થી નિસ્વાર્થ ભાવે બંધાતી રક્ષા પોટલી...
આજ રોજ તા.. 14/08/2019 ના રોજ દેવ વિધામંદિર થરાદ માં રક્ષાબંધન ઉજવણી નો કાયૅકમ રાખવામાં આવ્યો હતો. જેમાં શાળા ના આચાર્ય શ્રીભરતભાઇ પુરોહિત અને જયેશભાઇ પંડ્યા તથા, સ્ટાફ મિત્રો તથા શાળા ના તમામ બાળકો ધોરણ 01 થી 11 ના ભાઈઓ અને બહેનો એ ઉત્સાહ થી ભાગ લીધો હતો