*तुम मुजे खून दो। में तुम्हें आज़ादी दूंगा*
नेताजी सुभाष चन्द्र बोस की जयंती पर सत सत नमन
આપણા ભારત દેશને આઝાદ કરાવામાં અનેક મહાન વ્યક્તિ ઓનુ યોગદાન રહેલું છે. તેઑ તો પોતાના પ્રાણ ન્યોછાવર કરી અમર થઇ ગયા પરંતુ આજની યુવા પેઢીને એમના જીવન પ્રસંગો થી માહિતગાર કરવા જરૂરી છે.જે ઉદેશ થી આજે બાળકો દેશ ના ખરા આઝાદી ના નાયક ને ઓળખે તેથી જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી.
આજ રોજ શાળા કક્ષાએ સુભાષચંદ્ર બોઝ ની ૧૨૪મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી.શાળા ના આચાયૅ શ્રી ભરતભાઇ પુરોહિતએ બાળકો ને નેતાજી ના જીવનપ્રસંગો થી માહિતગાર કયૉ હતા.બાળકો એ પણ નેતાજી ના જીવન પ્રસંગો થી વાકેફ કર્યા.