-->

સાપ્તાહિક મૂલ્યાંકન પરિણામ - ડિસેમ્બર 2022

RAMESH CHAUDHARI
આપણી શાળામાં દર શનિવારે વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસ કરાયેલ અને ગ્રહણ થયેલ જ્ઞાન ની ચકાસણી માટે સાપ્તાહિક મૂલ્યાંકન કસોટીનું આયોજન કરવામાં આવે છે. જેનું પરિણામ દરરોજ સોમવારે શાળાની એપ્લિકેશન માં મૂકીને વાલીઓ સુધી પહોંચાડવામાં આવે છે.અને મહિનાને અંતે દરેક ધોરણ માંથી શ્રેષ્ઠ પરિણામ મેળવનાર ત્રણ વિદ્યાર્થીઓની યાદી બુલેટિન બોર્ડમાં મૂકવામાં આવે છે. અહિયાં દરેક વિદ્યાર્થીને ઉત્સાહ અને આતુરતા હોય છે કે કોનો નંબર આવ્યો હશે... મારું નામ હશે કે નહિ વગેરે વગેરે....