-->

નિબંધ સ્પર્ધા

RAMESH CHAUDHARI
આજ રોજ તા.27/12/2022ના રોજ બાળકોની લેખન શક્તિ કેળવાય અને વિચાર શક્તિનો વિકાસ થાય તે માટે ધોરણ 6 થી 9 માં નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. જેમાં બધા જ બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો અને સરસ મજાની પોતાની રજૂઆત કરી. જેમાંથી સર્વોત્તમ નિબંધ લખનાર ત્રણ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા.