-->

પ્રથમ વાર્ષિક પરીક્ષા અને પરિણામ 2025

RAMESH CHAUDHARI
વર્ષ દરમિયાન વિધાર્થી જુદા જુદા વિષયોનો અભ્યાસ કરે છે. તેમજ અન્ય સ્પર્ધાત્મક તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં રસપૂર્વક ભાગ લે છે. સમગ્ર વર્ષ દરમિયાન કરેલ જુદા જુદા કાર્યો અને મેળવેલ શિક્ષણની સાથે સાથે સમયાંતરે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. દર મહિને માસિક ટેસ્ટ દ્વારા અને સત્રના અંતે સત્રાંત પરીક્ષા દ્વારા તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જેથી બાળકે કેટલું ગ્રહણ કર્યું તે જાણી શકાય છે. અને તેનું સાથે સુધારો પણ કરી શકાય છે. આ સત્રની પરીક્ષા તા.03/10/2025 ના રોજ શરૂ થઈને તા.14/10/2025 ના દિવસે પૂર્ણ થઈ હતી. જેમાં દરેક ધોરણમાં અભ્યાસ કરવામાં આવતા વિષયોની પરીક્ષા લેવાઈ હતી. તેનું પરિણામ તા. 16/10/2025 ના રોજ દરેક વિધાર્થીઓને તેમના વોટ્સએપ નંબર પર મૂકવામાં આવશે.દરેક ધોરણમાં એકથી પાંચ નંબર મેળવનાર વિધાર્થીઓની યાદી નીચે ક્લિક કરીને મેળવી શકો છો.


પ્રથમ સત્ર તેજસ્વી તારલાઓની યાદી  2025 - 26