-->

શાળા ફી ની વિગત


ધોરણ વાર્ષિક
કે.જી. 12000
બાલવાટિકા 12000
01 12000
02 12000
03 12000
04 12000
05 12000
06 14000
07 14000
08 14000
09 16000
10 16000
11 આર્ટસ 16000
12 આર્ટસ 16000
કુમાર હોસ્ટેલ 45000
કન્યા હોસ્ટેલ 35000
ખાસ નોંધ

- જો બે સગી બહેનો એકસાથે શાળામાં પ્રવેશ મેળવે છે, તો કોઈ એક બહેનને શાળા ફીમાં 50% ફી માફ રહેશે.

- મુખ્યમંત્રી જ્ઞાનસાધના અંતર્ગત ધોરણ 9 થી 12 સુધી કુલ 94000 શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે.