"પ્રાર્થના એ આત્મા નો ખોરાક છે " પ્રાર્થના દ્વારા મન અને તન શુધ્ધ થાય છે. શાળા ની અંદર સૌ પ્રથમ પ્રાર્થના દ્વારા દિવસ ની શરૂઆત થાય છે જેથી બાળકો નું મન આખો દિવસ પ્રફુલ્લિત રહે.
પ્રાર્થના ની સાથે સાથે બાળકો માં પડેલી સુસુપ્ત શકિત નો વિકાસ થાય અને તેમના માં રહેલો ડર દૂર થાય તે માટે પ્રાર્થનાસભા માં બાળકો વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે તેમજ બાળક ની શરમ દુર થાય છે. બાળક ભણવા ની સાથે વિવિધ ઈતર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહે તે માટે શિક્ષકોનું માગૅદશૅન મળી રહે છે
...