-->

કન્યા કેળવણી ને પ્રોત્સાહન

આજ ના કમ્પ્યુટર ના યુગ મા દરેક વ્યક્તિ સ્વાતંત્ર્ય રીતે કામ કરે છે. પહેલાં ના જમાનામાં સ્ત્રીઓને માત્ર ધર નું કામ જ કરવાનું થતુ. ભણવા નું પણ નહી. આજ ના યુગ મા આજે સ્ત્રીઓ પણ પુરુષ ની સરખામણીમાં આવી ગઈ છે. આજે માત્ર રસોડા પુરતી સિમિત ન રહેતા છેક ચંદ્ર સુધી પહોંચી ગઈ છે. સ્ત્રીઓને પણ પુરુષ જેટલી જ સમાનતા મળવી જોઇએ. આજના જમાનામાં દરેક માતા પિતા ની ઈચ્છા હોય છે કે તેમની દીકરી પણ આજના સમય સાથે ચાલે.....                                દેવ વિધામંદિર થરાદ ના સંચાલક  ઉમદા વિચાર સરણી ધરાવતા, આખા થરાદ શહેર માં કન્યા કેળવણી ની પહેલ કરનાર શ્રી દેવાભાઈ પટેલ દ્વારા કન્યા કેળવણી ને પ્રોત્સાહન મળે, પોતાના વિસ્તારની કન્યાઓને શિક્ષણ મળી રહે તેમજ અધુરુ શિક્ષણ છોડી દેતી કન્યા ઓને શિક્ષણ મળી રહે તે માટે તેમજ આપણા લોક લાડીલા વડાપ્રધાન ના આદર્શો ને મહત્વ આપી કન્યા કેળવણી ને પ્રોત્સાહન આપ્યું છે.                  ~>ધોરણ 01 થી 05 ની કન્યાઓને શિક્ષણ ફી માફ           ~>ધોરણ 06 થી 10 કન્યાઓને  50%     ફી  માફ          ~> આ શાળામાં 12 સુધી અભ્યાસ કરનાર                           કન્યાઓને   25000 રૂપિયા રોકડા.                          ~>આથિક રીતે નબળા ભણવા માં હોશિયાર બાળકો                  માટે સંસ્થા દ્વારા શિક્ષણ ની સુવિધા                       ~>કન્યાઓને ફી માફ કરનાર થરાદ તાલુકાની પ્રથમ                   શાળા....                                                           "" દિકરી નથી સાપ નો ભારો.. એ તો છે તુલસી નો કયારો" એ કહેવત ને સાથૅક કરનાર દેવ વિધામંદિર શાળા પરિવાર તથા સાથ સહકાર આપનાર તમામ નો હ્દય પૂર્વક આભાર....................