-->

ખેલ મહાકુંભ ની તૈયારી

                     ખેલ મહાકુંભ આવી રહ્યો છે ત્યારે આજના યુગ માં દરેક વિદ્યાર્થીએ દરેક બાબત માં એક્ટિવ રહેવું પડશે માત્ર એક પુસ્તકમાંથી દરેક વસ્તુ શીખવા મળતી નથી. કોઈ ને તરતા શીખવું હશે તો ચોપડી માંથી નહીં પણ પ્રેક્ટિકલ કરવું પડશે. તેમ માત્ર ક્લાસ મા નહી પણ દરેક રમત માટે મેદાનમાં જઈશું  તો જ રમત વિશે પુરૂ જ્ઞાન પ્રાપ્ત થશે.                                                                રમેશભાઈ સાહેબ દ્વારા બાળકો ને ખો ખો ની રમત વીસે સમજ આપવા મા આવી..તેમજ પ્રેક્ટિસ પણ કરવામાં આવી  શાળા ના ઉપાચાયૅ જયેશભાઈ સાહેબ પણ મેદાનમાં હાજર રહી વિધાર્થી ઓનો ઉત્સાહમાં  વધારો કર્યો  રમતગમત ક્ષેત્રે વિધાર્થી ઓ આગળ વધે તેવી શુભેચ્છાઓ....