-->

જન્મ દિવસની ઉજવણી

RAMESH CHAUDHARI
             અમારી શાળામાં ગઇકાલે શાળાના ખુબ જ ઉત્સાહી અને મહેનતુ શિક્ષક શ્રી લખીરામભાઈ પટેલ તથા અમારી શાળાની એક વિધાર્થિનીનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો. આ દરમિયાન શાળાના પ્રમુખશ્રી, આચાર્યશ્રી, તેમજ સ્ટાફગણ અને શાળાના બાળકોએ સાહેબને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી. સાહેબશ્રીએ બાળકોને ચોકલેટ વિતરણ કરી. આમ ખુબજ ધામ ધૂમથી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી.