આજ ના ઝડપી કમ્પ્યુટર યુગ મા દરેક વિદ્યાર્થી અને શિક્ષકે દરેક બાબત માં પરિવર્તન લાવવું પડશે. પહેલાં ની જુની પ્રણાલી ચાલશે નહિ. સાંભળ્યા કરતા જોયેલું હંમેશા યાદ રહે છે. એ તો આપણે જાણીએ છીએ.
દેવ વિધામંદિર દ્વારા વિધાર્થી ઓ પ્રત્યક્ષ જાણે અનુભવે તે માટે પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ ની સુવિધા ઉપલબ્ધ કરાવવા માં આવી છે.
શાળા ના ઉત્સાહી સંચાલક શ્રી દેવાભાઈ પટેલ એ કહ્યું કે બાળક માત્ર પુસ્તકીયુ જ્ઞાન નહિ પણ આજ ના વાતાવરણ પ્રમાણે ભણશે તો ક્યાંય પાછું પડશે નહિ....
ખૂબ ખૂબ આભાર સાહેબ નો જેઓ ડિજિટલ ઇન્ડિયા સાથે તાલ મિલાવી ને કામ કરી રહ્યા છે..