. આજના ટેક્નોલૉજીના જમનામાં દુનિયા સાથે કદમ મિલાવીને ચાલવું ખુબ જ જરૂરી છે. ત્યારે આજના યુગના વિધાર્થીઓ આવતીકાલનું ભવિષ્ય છે. જો આજનો વિધાર્થી સામાન્ય જ્ઞાનથી પરિચિત નહીં હોય તો તે હરીફાઈના જમાનમાં ટકી સકશે નહીં. તેના માટે તે સામાન્ય જ્ઞાનથી પરિચિત થાય અને પોતાના દેશ કે રાજ્યની વિશેષતા વિષે જાણે તે માટેનો એક નાનકડો પ્રયત્ન અમારી શાળાના આચાર્યશ્રી અને સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવ્યો. ભારતની વિશેષતાને જાણ્યા બાદ ગુજરાતની વિશેષતા વિષે જાણકારી મેળવવાની શરૂઆત કરવામાં આવી.
આ પ્રકારની નવી શ્રેણીની શરૂઆત કરવાની પ્રેરણા આપનાર શાળાના સંચાલકશ્રી પટેલ દેવાભાઇનો ખૂબ ખૂબ આભાર................
આ પ્રકારની નવી શ્રેણીની શરૂઆત કરવાની પ્રેરણા આપનાર શાળાના સંચાલકશ્રી પટેલ દેવાભાઇનો ખૂબ ખૂબ આભાર................