આજ રોજ દેવ વિદ્યામંદિર માં શાળા ના સંચાલક શ્રી દેવાભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને સ્ટાફ મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું. સૌ પ્રથમ શાળા ના વહીવટ શ્રી હર્ષદભાઈ પટેલ દ્વારા શબ્દો થી સ્વાગત કર્યું હતું.
આજ ની મીટીંગ નો મુખ્ય હેતુ શાળા શરૂ થયા પછી એક મહીના ની કામગીરી નો સંપૂર્ણ અહેવાલ સંચાલક સાહેબ ને આપવામાં આવ્યો. શ્રી દેવાભાઇ પટેલ દ્વારા વિવિધ માર્ગદર્શન આપવા મા આવ્યું. બાળક ને ભણવા મા કચાશ ના રહે તે. માટે દરેક નું ધ્યાન દોર્યું હતું. તેમજ વિવિધ પ્રકારની પ્રવૃત્તિ લક્ષી શિક્ષણ આપવાની હિમાયત કરી હતી..
શાળા ના આચાર્ય શ્રી ભરતભાઇ એ પણ દરેક શિક્ષકો ને આયોજન મુજબ કાર્યવાહી કરવાની વાત કરી હતી. અને શાળા વીશે વિવિધ ચર્ચાઓ કરી છુટા પડ્યા.