આજ નો યુગ એ વિજ્ઞાન અને ટેકનોલોજી નો યુગ છે. આજ નું નાનુ બાળક અવનવી પ્રવૃત્તિ કરતું આપણને જોવા મળે છે. તેમાં થી જ તે અવનવું શિખતુ હોય છે. આજે બાળક ગણિત અને વિજ્ઞાન માં અવનવી માહિતી મેળવી નવનવા પ્રયોગો દ્વારા કંઈક ને કંઈક શિખતો રહે છે. બાળકો ની સુસુપ્ત શકિત બહાર આવે તે માટે અવારનવાર ગણિત વિજ્ઞાાન પ્રદર્શન યોજાતા હોય છે.
આ વર્ષે પણ 2017 /18 નો ગણિત - વિજ્ઞાન પ્રદર્શન આજે મલુપુર પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યું. જેમાં અમારી શાળા માંથી પણ આજે ભાગ લેવામાં આવ્યો.
ગણિત વિજ્ઞાાન ના ઉત્સાહી શિક્ષક શ્રી રમેશભાઈ ચૌધરી ના માગૅદશૅન દ્વારા ધોરણ 08 ના વિધાર્થીઓ દ્વારા સરસ કૃતિ રજુ કરવામાં આવી હતી.
વિષય : વરસાદી પાણી નો સંગ્રહ અને ઉપયોગ..
આ પ્રયોગને વિભાગ 3 માં પ્રથમ નંબર મળ્યો હતો.
શાળા ના બાળકો પણ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન ને નિહાળે તે માટે તેમને પણ મલુપુર શાળા માં લઈ જવામાં આવ્યા હતા.
ગણિત - વિજ્ઞાન ના ઉત્સાહી શિક્ષક શ્રી રમેશભાઈ ચૌધરી